Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
ÐüÛé¾Û >> >ÛÐéüÁõ¶ÛÛ¾ÛÛ× - þéù"ÛÛÈÛ
Note : To obtain an aligned printout please download the (329.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 01/04/2019
લીડ બેંક ની જવાબદારી ની સોંપણી

RBI/2018-19/158
FIDD.CO.LBS.BC.No.17/02.08.001/2018-19

01 એપ્રિલ, 2019

ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર
સમગ્ર લીડ બેંકો

પ્રિય મહોદય/મહોદયા

લીડ બેંક ની જવાબદારી ની સોંપણી :

તારીખ 2 જાન્યુઆરી, 2019 ના ભારત ના ગેઝેટ ની સુચના G.S.R. 2(E) મુજબ વિજયા બેંક અને દેના બેંક નું બેંક ઓફ બરોડા સાથે વિલીનીકરણ સૂચિત કરવામાં આવ્યું છે .આ ‘વિજયા બેંક અને દેના બેંક નું બેંક ઓફ બરોડા સાથે વિલીનીકરણ 2019’ નામની યોજના, તારીખ 01 એપ્રિલ 2019 થી અમલી બનશે.

2. આના અનુસન્ધાને, વિજયા બેંક અને દેના બેંક ની નીચેના જીલ્લાઓ ની લીડ બેંક ની જવાબદારી ની સોંપણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે. તે મુજબ, લીડ બેંક ની જવાબદારી ની સોંપણી નીચે મુજબ કરવામાં આવેલ છે :-

અનુ ક્રમ રાજ્ય / ઉનીયન ટેરીટરી અગાઉ ની લીડ બેંક જીલ્લો લીડ બેંક ની જવાબદારી ની સોંપણી જેને કરી છે તે
1 છત્તીસગઢ દેના બેંક i. બાલોદ
ii. ધમતરી
iii. દુર્ગ
iv. ગારિયાબંદ
v. મહા સમંદ
vi. રાયપુર
vii. રાજનંદ ગાંવ
બેંક ઓફ બરોડા
2 ગુજરાત દેના બેંક i. અમદાવાદ
ii. અરવલ્લી
iii. બનાસકાંઠા
iv. બોટાદ
v. દેવભૂમિ દ્વારકા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

બેંક ઓફ બરોડા
      vi ગાંધીનગર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
      vii કચ્છ (ભુજ)
viii મહેસાણા
ix પાટણ
x સાબર કાંઠા
બેંક ઓફ બરોડા
3 કર્નાટક વિજયા બેંક i. ધારવાડ
ii. હાવેરી
iii. માંડ્યા
બેંક ઓફ બરોડા
4 દાદરા અને નગર હવેલી દેના બેંક i. દાદરા અને નગર હવેલી બેંક ઓફ બરોડા

3. દેશભર ના અન્ય જીલ્લાઓ ની લીડ બેંક ની જવાબદારીઓ બાબત માં કોઈ ફેરફાર નથી.

આપનો વિશ્વાસુ,

(ગૌતમ પ્રસાદ બોરાહ)
ચીફ જનરલ મેનેજર ઇન ચાર્જ

 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×