Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
����� >> >��������۾��� - ���"����
Note : To obtain an aligned printout please download the (241.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 07/02/2019
ખેતી માટે ક્રેડીટ ફ્લો –કોલેટરલ વગર ખેતી માટે લોન

RBI/2018-19/118
FIDD.CO.FSD.BC.13/05.05.10/2018-19

7 ફેબ્રુઆરી, 2019

ચેરમેન / મેનેજીંગ ડારેક્ટર /
ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર
સમગ્ર અનુસુચિત વાણિજ્ય બેંકો
(આર આર બી અને એસ એફ બી સહિત)

પ્રિય મહોદય/મહોદયા

ખેતી માટે ક્રેડીટ ફ્લો –કોલેટરલ વગર ખેતી માટે લોન

કૃપયા 2018-19 માટે 7 ફેબ્રુઆરી, 2019 ના રોજ બહાર પડેલા ‘ ધી સ્ટેટમેન્ટ ઓન ડેવલોપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી પોલીસીસ ઓફ ધી સિક્ષ્થ બાઈ-મન્થલી મોનીટરી પોલીસી ‘ ના ફકરા નમ્બર 13 નું અવલોકન કરો.

2. આના અનુસન્ધાને, કૃપયા ઉપરોક્ત વિષય માં 18 જુન, 2010 ના પરિપત્ર RPCD.PLFS.BC.No.85/05.04.02/2019-10 નું અવલોકન કરો.

3. 2010 થી દર વરસ દરમ્યાન વધતા એકંદર ફુગાવા અને ખેતીવાડી ની ઈનપુટ કિમતો માં થતા વધારા ને ધ્યાન માં રાખીને કોલેટરલ વગર ની લોન ની હાલ ની મર્યાદા 1 લાખ થી વધારી ને 1.6 લાખ ની કરવાનો નિર્ણય લેવા માં આવ્યો છે. તદનુસાર, બેંકો 1.6 લાખ સુધી ની ખેતી માટે ની લોન માટે મા રજીન ની જરૂરિયાત માફ કરી શકશે

4. આ સુધારા નો પુરતો પ્રચાર કરવા અને તમારી કંટ્રોલિંગ ઓફીસ / શાખાઓ ને આનો ત્વરિત અમલ કરવા સુચના આપવા માટે આપને વિનંતી કરવામાં આવે છે.

૫. કૃપયા આ મળ્યા ની પહોચ મોકલશો.

આપનો વિશ્વાસુ,

(સોનલ સે ગુપ્તા)
ચીફ જનરલ મેનેજર

 
  ���������� �������� ������, �۾�۾� ���� ���۵���

��۾� �������� : �ۈ�-5 ���� ���������, 1024x768 ������������۶۾���