RBI/2018-19/15 FIDD.CO.Plan.BC.07/04.09.01/2018-19
12 જુલાઈ, 2018
ચેરમેન / મેનેજીંગ ડારેક્ટર / ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર સમગ્ર ઘરેલું અનુસુચિત વાણિજ્ય બેંકો (રીજીઓનલ રૂરલ બેંકો અને સ્મોલ ફાયનાન્સ બેંકો સિવાય)
પ્રિય મહોદય/મહોદયા
પ્રાધાન્યતા ક્ષેત્ર ને ધિરાણ- લક્ષ્ય અને વર્ગીકરણ : બિન કોર્પોરેટ કિસાનો ને ધિરાણ –છેલ્લા ત્રણ વર્ષ ની સીસ્ટમ વાઈડ સરેરાશ
બિન કોર્પોરેટ કિસાનો ને એકંદર સીધા કરેલા ધિરાણ ની છેલ્લા ત્રણ વર્ષ ની સીસ્ટમ વાઈડ સિધ્ધિ ની સરેરાશ દરેક વર્ષ ની શરુઆત માં યથા સમયે સૂચિત કરવામાં આવશે તેવી સલાહ આપતાં 16 જુલાઈ, 2015 ના પરિપત્ર નંબર FIDD.CO.Plan.BC.08/04.09.01/2015-16 નું કૃપયા અવલોકન કરો .
2. આના અનુસન્ધાને, અમે સલાહ આપીએ છીએ કે નાણાકીય વર્ષ 2018-19 માટે પ્રાધાન્યતા ક્ષેત્ર ની સિધ્ધિ ની ગણતરી કરવા માટે લાગુ પડતી સીસ્ટમ વાઈડ સરેરાશ 11.99 ટકા છે.
આપનો વિશ્વાસુ,
(ગૌતમ પ્રસાદ બોરાહ) ચીફ જનરલ મેનેજર ઇન ચાર્જ
Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×