Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
ÐüÛé¾Û >> >ÛÐéüÁõ¶ÛÛ¾ÛÛ× - þéù"ÛÛÈÛ
Note : To obtain an aligned printout please download the (210.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 07/12/2017
‘સરદાર ભીલાડવાલા પારડી પીપલ્સ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કિલ્લા પારડી, જીલ્લો વલસાડ (ગુજરાત)’ નું નામ બદલીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૯૩૪ ના બીજા પરિશિષ્ટ માં ‘SBPP કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કિલ્લા પારડી, જીલ્લો વલસાડ (ગુજરાત)’ કરવા બાબત

RBI/2017-18/106
DCBR.RAD.(PCB/RCB) Cir.No.5/07.12.001/2017-18

07 ડીસેમ્બર, 2017

સમગ્ર વાણીજ્ય બેંકો
પ્રાયમરી (અર્બન) કો-ઓપરેટીવ બેંકો (UDBs)
સ્ટેટ અને સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકો(StCBs/CCBs)

પ્રિય મહોદય/મહોદયા

‘સરદાર ભીલાડવાલા પારડી પીપલ્સ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કિલ્લા પારડી, જીલ્લો વલસાડ (ગુજરાત)’ નું નામ બદલીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૯૩૪ ના બીજા પરિશિષ્ટ માં ‘SBPP કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કિલ્લા પારડી, જીલ્લો વલસાડ (ગુજરાત)’ કરવા બાબત

તારીખ 28 ઓક્ટોબર 2017 ના પ્રકાશિત થયેલ ભારત ના ગેઝેટ (ભાગ - III,સેક્શન–4) માં દર્શાવેલા, તારીખ 07 સપ્ટેમ્બર 2017 ના સૂચના પત્ર DCBR.RAD.(PCB).Not.No.5/08.26.213/2017-18 અંતર્ગત ‘સરદાર ભીલાડવાલા પારડી પીપલ્સ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કિલ્લા પારડી, જીલ્લો વલસાડ (ગુજરાત)’ નું નામ બદલીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૯૩૪ ના બીજા પરિશિષ્ટ માં ‘SBPP કો-ઓપરેટીવ બેંક લીમીટેડ, કિલ્લા પારડી, જીલ્લો વલસાડ (ગુજરાત)’ કરવામાં આવેલ છે તે જાણ માં લેશો.

આપનો વિશ્વાસુ

(નીરજ નિગમ)
મુખ્ય મહા પ્રબંધક

 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×