RBI/2017-18/94 DBR.AML.No.4802/14.06.056/2017-18
નવેમ્બર 16, 2017
તમામ નિયંત્રિત સંસ્થાઓ
પ્રિય મહોદય / મહોદયા,
ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા ને સંબંધિત UNSCR 2356 (2017), UNSCR 2371(2017) અને UNSCR 2375 (2017) નું અમલીકરણ
કૃપા કરીને ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા પરના યુનાઇટેડ નેશન્સ સિક્યોરીટી કાઉન્સિલ રેસોલ્યુશન 2356 (2017), 2371 (2017) અને 2375 (2017) ના અમલીકરણ અંગેના વિદેશી બાબતોના મંત્રાલય દ્વારા 31 ઓક્ટોબર 2017 ના રોજ જારી કરેલ અને ભારત સરકાર ના ગેઝેટ માં પ્રકાશિત કરેલ “હુકમ” ની સંલગ્ન નકલ નો સંદર્ભ જુઓ.
2. નિયંત્રિત સંસ્થાઓ (REs) ગેઝેટમાં પ્રકાશિત અધિસૂચના (નોટીફીકેશન) ની નોંધ લે અને તેનું અનુપાલન સુનિશ્ચિત કરે.
આપનો વિશ્વાસુ,
(ડૉ. એસ. કે. કાર) મુખ્ય મહાપ્રબંધક
Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×