| “એ યુ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ” નો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ના દ્વિતીય શીડ્યુલ્ડમાં સમાવેશ |
RBI/2017-18/86
DBR.No.Ret.BC.93/12.07.150/2017-18
નવેમ્બર 09, 2017
તમામ શીડ્યુલ્ડ વાણિજ્ય બેંકો
પ્રિય મહોદય / મહોદયા,
“એ યુ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ” નો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ના દ્વિતીય શીડ્યુલ્ડમાં સમાવેશ
અમે જણાવીએ છીએ કે “એ યુ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ” નો તારીખ 18 સપ્ટેમ્બર 2017 ના રોજ જારી કરેલ નોટીફીકેશન ડીબીઆર. એનબીડી. (એસએફબી-એએફએલ). નંબર 2689 / 16.13.216/ 2017-2018 અને ભારત સરકાર ના તારીખ 01 નવેમ્બર 2017 ના ગેઝેટ (વિભાગ-III-સેક્શન 4) માં પ્રકાશિત કરેલ નોટીફીકેશન દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ના દ્વિતીય શીડ્યુલ્ડ માં સમાવેશ કરવામાં આવેલ છે.
આપનો વિશ્વાસુ,
(એમ. જી. સુપ્રભાત)
ઉપ મહાપ્રબંધક |
|