Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
ÐüÛé¾Û >> >ÛÐéüÁõ¶ÛÛ¾ÛÛ× - þéù"ÛÛÈÛ
Note : To obtain an aligned printout please download the (219.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 09/11/2017
“કોમનવેલ્થ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા”ની બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 36 (A) ની પેટા કલમ (2) ના અર્થ સંદર્ભમાં બેન્કીંગ કંપની તરીકે સમાપ્તિ / અંત

RBI/2017-18/84
DBR.No.Ret.BC.94/12.07.150/2017-18

નવેમ્બર 09, 2017

તમામ શીડ્યુલ્ડ વાણિજ્ય બેંકો

પ્રિય મહોદય / મહોદયા,

“કોમનવેલ્થ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા”ની બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 36 (A) ની પેટા કલમ (2) ના અર્થ સંદર્ભમાં બેન્કીંગ કંપની તરીકે સમાપ્તિ / અંત

અમે જણાવીએ છીએ કે “કોમનવેલ્થ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા” તારીખ 05 સપ્ટેમ્બર 2017 ના રોજ જારી કરેલ નોટીફીકેશન ડીબીઆર. આઈબીડી. ક્રમાંક 2224/23.13.127/2017-18 અને તારીખ 28 ઓક્ટોબર-03 નવેમ્બર 2017 ના રોજ ભારત સરકાર ના ગેઝેટ (ભાગ-III—સેક્શન-IV) માં પ્રકાશિત થયા અનુસાર બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ના અર્થના સંદર્ભમાં બેન્કીંગ કંપની તરીકે કાર્ય કરતી બંધ થયેલ છે.

આપનો વિશ્વાસુ,

(એમ. જી. સુપ્રભાત)
ઉપ મહાપ્રબંધક

 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×