Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
ÐüÛé¾Û >> >ÛÐéüÁõ¶ÛÛ¾ÛÛ× - þéù"ÛÛÈÛ
Note : To obtain an aligned printout please download the (160.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 25/10/2017
સોવરિન સુવર્ણ બોન્ડ યોજના, અધિસૂચના ક્રમાંક 4 (25) –W&M / 2017 માં સુધારો

ભારત સરકાર
નાણા મંત્રાલય
આર્થિક બાબતોનો વિભાગ

નવી દિલ્હી, તારીખ 25 ઓક્ટોબર, 2017

અધિસુચના

સોવરિન સુવર્ણ બોન્ડ યોજના, અધિસૂચના ક્રમાંક 4 (25) –W&M / 2017 માં સુધારો

1. જીએસઆર - સરકારી સિક્યોરિટીઝ એક્ટ, 2006 (38 ના 2006) ના પરિચ્છેદ 3 ની કલમ (iii) અન્વયે મળેલ સત્તા નો ઉપયોગ કરીને, કેન્દ્ર સરકાર આથી તારીખ 06 ઓક્ટોબર 2017 ની અધિસૂચના ક્રમાંક F.4 (25) –W&M/2017 [જાહેરનામું નંબર જીએસઆર 1225 (ઇ)] દ્વારા જાહેર કરેલ સરકારની સુવર્ણ બોન્ડ યોજનાની કલમ 13 માં સૂચિત શરતો ને સુધારે છે.

2. મૂળ અધિસૂચનાની કલમ 13 ના સ્થાને નીચે પ્રમાણે બદલાવ કરવામાં આવે:

"13. સ્ટેચ્યુટરી લિક્વીટી રેશિયો માટેની લાયકાત - બેન્કો દ્વારા માત્ર લિયન (lien) / હાઈપોથિકેશન / ગીરે દ્વારા મેળવાયેલ બોન્ડ્જ સ્ટેચ્યુટરી લિક્વિડીટી રેશિયો માટે યોગ્ય ગણવામાં આવશે.”

 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×