Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
ÐüÛé¾Û >> >ÛÐéüÁõ¶ÛÛ¾ÛÛ× - þéù"ÛÛÈÛ
Note : To obtain an aligned printout please download the (190.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 21/09/2017
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અધિનિયમ,૧૯૩૪ ની બીજી અનુસૂચિ માં “ગોપીનાથ પાટીલ પારસિક જનતા સહકારી બેંક લિમિટેડ, થાણે “ નું નામ બદલીને “ જીપી પારસિક સહકારી બેંક લિમિટેડ, કાલવા , થાણે” કરવા અંગે

RBI/2017-18/59
DCBR.RAD.(PCB/RCB) Cir. No. 4/07.12.001/2017-18

21 સપ્ટેમ્બર 2017

તમામ સહકારી બેંકો

સર / મેડમ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અધિનિયમ,૧૯૩૪ ની બીજી અનુસૂચિ માં “ગોપીનાથ પાટીલ પારસિક જનતા સહકારી બેંક લિમિટેડ, થાણે “ નું નામ બદલીને “ જીપી પારસિક સહકારી બેંક લિમિટેડ, કાલવા , થાણે” કરવા અંગે .

અમે સૂચિત કરીએ છીએ કે તારીખ ૨ સપ્ટેમ્બર ૨૦૧૭ નાં રોજ ભારતના રાજપત્ર (વિભાગ-૩, કલમ ૪) માં પ્રકાશિત તારીખ ૧૫ માર્ચ, ૨૦૧૭ નાં જાહેરનામા DCBR.RAD. (PCB). Not.No. 1/08.02.205/2016-17 મુજબ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અધિનિયમ, ૧૯૩૪ ની બીજી અનુસૂચિ માં “ગોપીનાથ પાટીલ પારસિક જનતા સહકારી બેંક લિમિટેડ, થાણે “નું નામ બદલીને “ જીપી પારસિક સહકારી બેંક લિમિટેડ, કાલવા થાણે” કરવામાં આવેલ છે.

આપનો વિશ્વાસુ,

(નીરજ નિગમ)
મુખ્ય મહા પ્રબંધક

 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×