| સ્ટેટ બેન્ક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, સ્ટેટ બેન્ક ઓફ પતિયાલા, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેન્ક ના નામ ને ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાંથી બાકાત કરવા બાબત |
RBI/2017-18/37
DBR.No.Ret.BC.80/12.06.004/2017-18
ઓગસ્ટ 03, 2017
સમગ્ર અનુસુચિત વણિજ્ય બેંકો
પ્રિય મહોદય/મહોદયા
સ્ટેટ બેન્ક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, સ્ટેટ બેન્ક
ઓફ પતિયાલા, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેન્ક ના નામ ને ભારતીય રિઝર્વ બેંક
ધારા 1934 ના બીજા શિડૂયલમાંથી બાકાત કરવા બાબત
તારીખ 15 જુલાઇ-21 જુલાઇ, 2017 ના પ્રકાશિત થયેલ ભારત ના ગેઝેટ (ભાગ - III, સેક્શન–4) માં દર્શાવેલા,તારીખ 30 માર્ચ 2017 ના સૂચના પત્ર DBR.No.Ret.BC.57/12.06.004/ 2017-18 અંતર્ગત સ્ટેટ બેન્ક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, સ્ટેટ બેન્ક ઓફ પતિયાલા, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર અને ભારતીય મહિલા બેન્ક ના નામ ને ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાંથી બાકાત કરવામાં આવેલ છે જે જાણ માં લેશો
આપનો વિશ્વાસુ,
(એમ જી સુપ્રભાત)
ઉપ મહા પ્રબંધક |
|