Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
ÐüÛé¾Û >> >ÛÐéüÁõ¶ÛÛ¾ÛÛ× - þéù"ÛÛÈÛ
Note : To obtain an aligned printout please download the (177.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 21/09/2017
અગ્રીમ ક્ષેત્રને ધિરાણ – લક્ષ્યાંકો અને વર્ગીકરણ: બિન-કોર્પોરેટ ખેડૂતો ને ધિરાણ—છેલ્લા ત્રણ વર્ષની સમુદાય વ્યાપક (સીસ્ટમ-વાઈડ) સરેરાશ

આરબીઆઈ/2017-18/61
FIDD.CO.Plan.BC 16/04.09.01/2017-18

21 સપ્ટેમ્બર 2017

ચેરમન / મેનેજીંગ ડાયરેક્ટર
મુખ્ય વહીવટી અધિકારી
[તમામ ઘરેલુ શીડ્યુલ્ડ વાણિજ્ય બેંકો
(પ્રાદેશિક ગ્રામિણ બેંકો અને સ્મોલ ફાઈનાન્સ બેંકો સિવાય)]

પ્રિય મહોદય / મહોદયા,

અગ્રીમ ક્ષેત્રને ધિરાણ – લક્ષ્યાંકો અને વર્ગીકરણ: બિન-કોર્પોરેટ ખેડૂતો ને ધિરાણ—છેલ્લા ત્રણ વર્ષની સમુદાય વ્યાપક (સીસ્ટમ-વાઈડ) સરેરાશ

ઉપરોક્ત વિષય પરના અમારા તારીખ 16 જુલાઈ 2015 ના પરિપત્ર સંખ્યા FIDD.CO Plan.BC.08/04.09.01/2015-16 દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બિન-કોર્પોરેટ ખેડૂતો ને એકંદર સીધા ધિરાણ ના સંબંધમાં છેલ્લા ત્રણ વર્ષની કાર્યસિદ્ધીની સમુદાય વ્યાપક (સીસ્ટમ વાઈડ) સરેરાશ યોગ્ય સમયે અને ત્યાર બાદ પ્રત્યેક વર્ષની શરૂઆતમાં સૂચિત કરવામાં આવશે.

2. આ સંબંધમાં, નાણાકીય વર્ષ 2017-18 માટે અગ્રીમ ક્ષેત્રના ધિરાણ હેઠળ કાર્યસિદ્ધિ ની ગણતરી માટે લાગુ પડતી સમુદાય વ્યાપક સરેરાશ નો આંક 11.78 ટકા છે.

આપની વિશ્વાસુ

(ઉમા શંકર)
પ્રધાન મુખ્ય મહાપ્રબંધક

 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×