તેલંગના સ્ટેટ કો ઓપરેટીવ એપેક્ષ બેંક લી., હૈદરાબાદ ને ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાં સમાવવા બાબત |
RBI/2017-18/13
DCBR.RCB.BC.No.01/19.51.025/2017-18
અષાઢ 15, 1939
જુલાઈ 17, 2017
સમગ્ર સ્ટેટ કો ઓપરેટીવ બેંકો /
સેન્ટ્રલ કો ઓપરેટીવ બેંકો
પ્રિય મહોદય/મહોદયા
તેલંગના સ્ટેટ કો ઓપરેટીવ એપેક્ષ બેંક લી., હૈદરાબાદ ને ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના
બીજા શિડૂયલમાં સમાવવા બાબત
તારીખ 27 મેં- 02 જુન,2017 ના રોજ પ્રકાશિત થયેલ ભારત ના ગેઝેટ (અઠવાડિક નં 21, ભાગ - III, સેક્શન–4) માં દર્શાવેલા,તારીખ 29, માર્ચ, 2017 ના સૂચના પત્ર DCBR.CO.RCBD.No.02/19.51.025/2016-17 અંતર્ગત “તેલંગના સ્ટેટ કો ઓપરેટીવ એપેક્ષ બેંક લી., હૈદરાબાદ”‘ નો સમાવેશ ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલ માં કરવામાં આવેલ છે જે જાણ માં લેશો.
આપનો વિશ્વાસુ,
(એન શ્રીધર)
મહા પ્રબંધક |
|