| રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની બીજી સૂચિમાંથી "ધી રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ એન.વી." ને બાકાત કરવા અંગે |
આરબીઆઇ/2016-17/325
DBR.No.Ret.BC.75/12.07.150/2016-17
જૂન 22, 2017
તમામ અનુસૂચિત કોમર્શિયલ બેંકો
પ્રિય સાહેબ,
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની બીજી સૂચિમાંથી "ધી રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ એન.વી." ને બાકાત કરવા અંગે
અમે સૂચિત કરીએ છીએ કે તારીખ ફેબ્રુઆરી 28, 2017 ના DBR.IBD.No.9999/23.13.020/2016-17 નાં નોટીફીકેશન અને મે 06 - મે 12, 2017 નાં ભારતના ગેઝેટમાં (ભાગ III - વિભાગ 4) પ્રકાશિત કર્યા મુજબ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, અધિનિયમ, 1934 ની બીજી સૂચિ માંથી "રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ એન.વી." ને કમી કરવામાં આવી છે.
તમારો વિશ્વાસુ
(એમ.જી.સુપ્રભાત)
ઉપ મહા પ્રબંધક |
|