| બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 36(એ) ની પેટા કલમ (2) ના અર્થ માં બેંકિંગ કંપની તરીકે કેબીસી બેન્ક એન.વી. (KBC Bank N.V.) ની સમાપ્તિ |
RBI/2016-17/286
DBR.ક્રમાંક:Ret.BC/23/12.07.118A/2016-17
20 એપ્રિલ, 2017
તમામ અનુસૂચિત (schedule) વાણિજ્ય (commercial) બેન્કો
શ્રીમાન/શ્રીમતી
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 36(એ) ની પેટા કલમ (2) ના અર્થ માં બેંકિંગ કંપની તરીકે કેબીસી બેન્ક એન.વી. (KBC Bank N.V.) ની સમાપ્તિ
અમે જણાવીએ છે કે તારીખ 13 ઑગસ્ટ- 19 ઑગસ્ટ, 2016 ના ભારતના ગેઝેટ (ભાગ 3-વિભાગ 4) માં પ્રકાશિત, તારીખ 24 જૂન, 2016 ની અધિસુચના DBR.IBD.ક્રમાંક: 16138/23.13.077/2015-16, અન્વયે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 પ્રમાણે “કેબીસી બેન્ક એન.વી.”, બેંકિંગ કંપની રહી નથી.
આપણે વિશ્વાસુ
(એમ. જી. સુપ્રભાત)
ઉપ મહાપ્રબંધક |
|