Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
ÐüÛé¾Û >> >ÛÐéüÁõ¶ÛÛ¾ÛÛ× - þéù"ÛÛÈÛ
Note : To obtain an aligned printout please download the (163.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 19/04/2017
પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના માં સુધારો, જાહેરનામા નંબર S.O.4061 E

ભારત સરકાર
વિત્ત મંત્રાલય
આર્થિક બાબતો નો વિભાગ

નવી દિલ્હી, તારીખ: 19 એપ્રિલ 2017

જાહેરનામું / સુચનાપત્ર

પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના માં સુધારો, જાહેરનામા નંબર S.O.4061 E

1. S.O.- નાણા અધિનિયમ, 2016 (28 ઓફ 2016) (હવે પછી જેનો ઉલ્લેખ “અધિનિયમ/ એક્ટ” તરીકે કરેલો છે) ની કલમ 199 B ની ક્લોઝ (c ) અન્વયે મળેલ સત્તા નો ઉપયોગ કરી કેન્દ્ર સરકાર, તારીખ 16 ડીસેમ્બર 2016 ના જાહેરનામા નંબર S.O.4061 E દ્વારા જાહેર કરાયેલ, તારીખ 19 જાન્યુઆરી 2017 ના જાહેરનામા નંબર S.O.204(E) દ્વારા સુધારાયેલ તથા તારીખ 07 ફેબ્રુઆરી 2017 ના જાહેરનામા નંબર S.O. 365 (E) દ્વારા પુન:સંશોધિત પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ થાપણ યોજના ની ક્લોઝ 5 માં નિર્દિષ્ટ શરતો માં સુધારો કરે છે.

2. મૂળ જાહેરનામા ના ક્લોઝ 5 ના સ્થાને નીચેના ને બદલવામાં આવશે.

“5. ડીપોઝીટ ની વાસ્તવિક તારીખ- ભારતીય રિઝર્વ બેંક દ્વારા અધિકૃત બેંકો માંથી થાપણો ની પ્રાપ્તિ તારીખ બોન્ડ લેજર એકાઉન્ટ ખોલવાની વાસ્તવિક તારીખ ગણાશે; કે જેમાં દેય કર, સરચાર્જ અને દંડ 31 માર્ચ 2017 સુધી માં પ્રાપ્ત થયેલો હોય; એ શરતે કે થાપણ ની તારીખ કોઇપણ કિસ્સામાં 30 એપ્રિલ 2017 બાદ લંબાવવામાં આવશે નહી.”

 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×