| મણીપુર રાજ્ય માં નવા સાત જીલ્લા ની રચના –લીડ બેંક ની જવાબદારી ની સોંપણી : |
RBI/2016-17/248
FIDD.CO.LBS.BC.No.23/02.08.001/2016-17
9 માર્ચ, 2017
ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર
સમગ્ર લીડ બેંકો
પ્રિય મહોદય/મહોદયા
મણીપુર રાજ્ય માં નવા સાત જીલ્લા ની રચના –લીડ બેંક ની જવાબદારી ની સોંપણી :
મણીપુર સરકાર ના તારીખ 08 ડીસેમ્બર , 2016 ના રાજપત્ર ના સુચનાપત્ર માં મણીપુર રાજ્ય માં નવા સાત જીલ્લા ની રચના કરવાનું સૂચિત કરવામાં આવેલ છે . નવા સાત જીલ્લા ને લીડ બેંક ની જવાબદારી ની સોંપણી નીચે મુજબ કરવાનું નક્કી કરવામાં આવેલ છે :-
| અનુ ક્રમ |
નવા બનેલા જીલ્લા |
ભૂતપૂર્વ જીલ્લા |
જીલ્લા માં ના મંડળો જેમાં નવા મંડળો શામેલ છે |
લીડ બેંક ની જવાબદારી ની સોંપણી જેને કરી છે તે |
નવા જીલ્લા ને ફાળવવામાં આવેલો જીલ્લાવાર કામ નો કોડ |
| 1 |
ઇમ્ફાલ ઇસ્ટ |
ઇમ્ફાલ ઇસ્ટ |
પોરોમ્પાટ કેઈરાવ બીત્રા અનેસાવોમ્બંગ |
યુનાયટેડ બેંક ઓફ ઇન્ડિયા |
151 |
| 2 |
જીરીબામ |
ઇમ્ફાલ ઇસ્ટ |
જીરીબામ અને બોરો બેકરા |
યુનાયટેડ બેંક ઓફ ઇન્ડિયા |
387 |
| 3 |
સેનાપટી |
સેનાપટી |
તાડુંબી પાઓ માટા પુરુલ વિલ્લોંગ ચીલીવાઈ ફાઈબંગ તુઈ જંગ વાઈ ચોન્ગ સોંગ સોંગ અને લઇ રાઓ ચીંગ |
|
150 |
| 4 |
કાંગપોક્પી |
સેનાપટી |
કાંગપોક્પી ચમ્ફાઈ સાઈટુ ગામ્પા ઝોલ કાંગ ચુપ ગેલ્જંગ સાઈ કુલ લુંન્ગ્તિલ આઈસ લેન્ડ અને બુંગ તે ચીરુ |
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા |
388 |
| 5 |
થોઉં બાલ |
થોઉં બાલ |
થોઉં બાલ અને લીલોંગ |
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા |
153 |
| 6 |
કાક્ચિંગ |
થોઉં બાલ |
કાક્ચિંગ અને વાઈ ખોંગ |
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા |
389 |
| 7 |
ચન્દેલ |
ચન્દેલ |
ચન્દેલ ચાકપીકારોંગ અને ખેંગજોય |
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા |
157 |
| 8 |
તેન્ગનોઉપલ |
ચન્દેલ |
માચી મોરેહ અને તેન્ગનોઉપલ |
યુનાયટેડ બેંક ઓફ ઇન્ડિયા |
391 |
| 9 |
ઉખ્રુલ |
ઉખ્રુલ |
ઉખ્રુલ લુંગ ચોંગ માઈ ફાઈ ચિન્ગાઈ અને જેસ્સામી |
યુનાયટેડ બેંક ઓફ ઇન્ડિયા |
154 |
| 10 |
કામ જોંગ |
ઉખ્રુલ |
કામ જોંગ સહામ ફૂંગ કસોમ ખુલેન અને ફૂન્ગ્યાર |
યુનાયટેડ બેંક ઓફ ઇન્ડિયા |
392 |
| 11 |
ચુરાચન્દ્પુર |
ચુરાચન્દ્પુર |
ચુરાચન્દ્પુર સંગાઈ કોટ તુંઈ બુઓંગ મુઅલનુઆમ સીન્ગ્નગત હન્ગલેપ કાન્ગ્વાઈ સમુલામિયન અને સાઈ કોટ |
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા |
152 |
| 12 |
ફેર્ઝાવાલ |
ચુરાચન્દ્પુર |
ફેર્ઝાવી થન્લોન પર્બુંગ ટીપાઈ મુખ અને વાનગાઈ રંગે |
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા |
393 |
| 13 |
તમેન્ગલોન્ગ |
તમેન્ગલોન્ગ |
તમેન્ગલોન્ગ તામેઈ તોઉસેમ |
યુનાયટેડ બેંક ઓફ ઇન્ડિયા |
156 |
| 14 |
નોનેય |
તમેન્ગલોન્ગ |
નુંન્ગ્બા ખોઉપુમ લોન્ગ્મેલ (નોનેય) અને હાઓ ચોંગ |
યુનાયટેડ બેંક ઓફ ઇન્ડિયા |
394 |
2. વધુમાં, બેંકો ને પણ BSR રીપોર્ટીંગ ના હેતુ માટે ,નવા જીલ્લા ના જીલ્લા કાર્યવાહી કોડ ફાળવવામાં આવેલ છે .
3. મણીપુર રાજ્ય ના ભૂતપૂર્વ જીલ્લાઓ ની લીડ બેંકો ની જવાબદારીઓ માં કોઈ ફેરફાર નથી.
આપનો વિશ્વાસુ,
(અજય કુમાર મિશ્રા)
મુખ્ય મહા પ્રબંધક |
|