| ધી રોયલ બેંક ઓફ સ્કોટલેંડ પીએલસી ને ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાં સમાવવા બાબત |
RBI/2016-17/244
DBR.No.Ret.BC.54/12.07.150/2016-17
09 માર્ચ, 2017
સમગ્ર અનુસુચિત વાણિજ્ય બેંકો,
પ્રિય મહોદય/મહોદયા
ધી રોયલ બેંક ઓફ સ્કોટલેંડ પીએલસી ને ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાં સમાવવા બાબત
તારીખ 27 જાન્યૂયારી, 2017 ના રોજ પ્રકાશિત થયેલ ભારત ના ગેઝેટ (ભાગ - 3, સેક્શન – 4) માં દર્શાવેલી, તારીખ 29 સપ્ટેમ્બર, 2016 ના સૂચના પત્ર DBR.IBDNo.3878/23.13.020/2016-17 અંતર્ગત ‘ધી રોયલ બેંક ઓફ સ્કોટલેંડ પીએલસી ‘ નો સમાવેશ ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલ માં કરવામાં આવેલ છે જે જાણ માં લેશો.
આપનો વિશ્વાસુ,
(એમ જી સુપ્રભાત)
ઉપ મહાપ્રબંધક |
|