Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
����� >> >��������۾��� - ���"����
Note : To obtain an aligned printout please download the (206.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 13/02/2017
સ્પેસીફાઇડ બેંન્ક નોટ્સ (SBNs) જમા કરાવવા બાબત – મુદ્રા તિજોરી (Currency Chest) ની મર્યાદા(Limit)/રોકડ ધારણ કરવાની મર્યાદા(Limit).

RBI/2016-17/226
DCM. (PLG) NO.3217/10.27.00/2016-17

13 ફેબ્રુઆરી, 2017

ચેરમેન/મેનેજીંગ ડારેક્ટર/મુખ્ય વહીવટીઅધિકારી
મુદ્રા તિજોરી ધરાવતી બધી બેંન્કો

પ્રિય મહોદય/મહોદયા

સ્પેસીફાઇડ બેંન્ક નોટ્સ (SBNs) જમા કરાવવા બાબત – મુદ્રા તિજોરી (Currency Chest) ની મર્યાદા(Limit)/રોકડ ધારણ કરવાની મર્યાદા(Limit).

કૃપયા ઉપરોક્ત વિષય બાબતમાં અમારા પરિપત્ર DCM. (PLG) No. 1459/10.27.00/2016-17 તારીખ 28 નવેમ્બર 2016 ના ફકરા નંબર 2 (II) નું અવલોકન કરો.

તેમાં દર્શાવ્યા મુજબ સમીક્ષા કર્યા બાદ એવો નિર્ણય કરવામાં આવેલ છે કે 10 નવેમ્બર, 2016 થી મુદ્રા તિજોરી માં જમા કરવામાં આવેલ SBN જ્યાં સુધી બીજી સુચના આપવામાં ના આવે ત્યાં સુધી તેને મુદ્રા તિજોરીની સિલકમાં જુની નોટો ની શ્રેણી માં ગણવામાં આવશે. પણ આવી જમા કરાવેલ નોટો ની ગણતરી મુદ્રા તિજોરી ની સિલક મર્યાદા/રોકડ ધારણ કરવાની મર્યાદા નક્કી કરવા માટે ગણતરી માં લેવામાં આવશે નહી.

આપનો વિશ્વાસુ,

(એસ રે)
મહા પ્રબંધક

 
  ���������� �������� ������, �۾�۾� ���� ���۵���

��۾� �������� : �ۈ�-5 ���� ���������, 1024x768 ������������۶۾���