| બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ , 1949 ની કલમ 23- બ્રાન્ચ લાયસન્સીંગ પર માસ્ટર પરિપત્ર- સેન્સસ ડેટા 2011-RRBs |
RBI/2016-17/134
DBR.RRB.BC.No.36/31.01.002/2016-17
16 નવેમ્બર 2016
તમામ પ્રાદેશિક ગ્રામિણ બેંકો
પ્રિય મહોદય/ મહોદયા,
બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ , 1949 ની કલમ 23- બ્રાન્ચ લાયસન્સીંગ પર માસ્ટર પરિપત્ર- સેન્સસ ડેટા 2011-RRBs
કૃપયા બ્રાંચ લાયસન્સીંગ પર નો અમારો તારીખ 01 જુલાઈ 2015 નો માસ્ટર પરિપત્ર DBR. CO. RRB. BL. BC. No.17/31.01.002/2015-16 નો સંદર્ભ જુઓ. 2011 માટે નો સેન્સસ ડેટા પબ્લિક ડોમિન માં ઉપલબ્ધ છે તેથી પ્રાદેશિક ગ્રામિણ બેંકો ને બધાજ હેતુઓ માટે ના વર્ગીકરણ માટે સેન્સસ 2011 ને અનુસરવાનું જણાવવામાં આવે છે. સેન્સસ 2011 પર આધારિત, ટાયર પ્રમાણે વસ્તી જૂથો ની વિગતો, ઓછી બેંકો ની સગવડ વાળા રાજ્યો માં ઓછી બેંકો ની સગવડ વાળા (Underbanked) જિલ્લાઓ ની યાદી અને અન્ય રાજ્યો માં ઓછી બેંકો ની સગવડ વાળા જિલ્લાઓ ની યાદી અનુક્રમે અનુબંધ 1, 2 અને 3 માં સંલગ્ન છે.
આપનો વિશ્વાસુ,
(એસ. એસ. બારીક)
પ્રભારી મુખ્ય મહાપ્રબંધક
સંલગ્નક: ઉપર મુજબ
|
|