RBI/2016-17/191 DCM (Plg) No. 1911/10.27.00/2016-17
21 ડીસેમ્બર 2016
ચેરમેન / મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારીઓ જાહેર ક્ષેત્ર ની બેંકો/ ખાનગીક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/ પ્રાદેશિક ગ્રામીણ બેંકો / શહેરી સહકારી બેંકો /
રાજ્ય સહકારી બેંકો
પ્રિય મહોદય,
વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો (સ્પેસીફાઇડ બેંક નોટો) ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- બેંક ખાતાઓમાં સ્પેસીફાઇડ બેંક નોટો ની ડીપોઝીટ- સુધારો
કૃપયા અમારા તારીખ 19 ડીસેમ્બર 2016 ના પરિપત્ર circular DCM (Plg) No. 1859/10.27.00/2016-17 નો સંદર્ભ જુઓ. ઉપરનાની સમીક્ષા ના અંતે, અમે જણાવીએ છીએ કે ઉપરના પરિપત્ર ના પેટા ફકરા (i) અને (ii) ની જોગવાઈઓ સંપૂર્ણ કેવાયસી અનુપાલિત ખાતાઓ ને લાગુ પડશે નહી.
2. કૃપયા પ્રાપ્તિ સુચના મોકલો
આપનો વિશ્વાસુ,
(પી. વિજયકુમાર) મુખ્ય મહાપ્રબંધક
Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×