Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
����� >> >��������۾��� - ���"����
Note : To obtain an aligned printout please download the (206.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 20/10/2016
“ નોંધણી નું પ્રમાણપત્ર “ મંજૂર કરવું- ઋણ વિષયક માહિતી ના કારોબાર ને ચલાવવા માટે- એક્સ્પેરીયન ક્રેડીટ ઇન્ફોર્મેશન કંપની ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ (ECICI)

RBI/2016-17/94
DBR.CID.BC.27/20.16.040/2016-17

20 ઓક્ટોબર 2016

તમામ ઋણ સંસ્થાઓ (Credit Institutions)

પ્રિય મહોદય / મહોદયા,

“ નોંધણી નું પ્રમાણપત્ર “ મંજૂર કરવું- ઋણ વિષયક માહિતી ના કારોબાર ને ચલાવવા માટે- એક્સ્પેરીયન ક્રેડીટ ઇન્ફોર્મેશન કંપની ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ (ECICI)

કૃપયા અમારા તારીખ 04 માર્ચ 2010 ના એક્સ્પેરીયન ક્રેડીટ ઇન્ફોર્મેશન કંપની ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ (ECICI) ને “નોંધણી નું પ્રમાણપત્ર” મંજૂર કરવા ને લગતા પરિપત્ર DBOD. No. Dl.15214/20.16.042/2009-10 નો સંદર્ભ જુઓ.

2. કંપની એ તેનું કાર્યાલય અન્ય સ્થળે બદલેલું છે. તે મુજબ, અમે તેને 20 ઓક્ટોબર 2016 ના રોજ ઋણ વિષયક માહિતી નો કારોબાર ચલાવવા માટે એક નવું “નોંધણી નું પ્રમાણપત્ર” જારી કરેલું છે. કંપની નું નવું સરનામું નીચે પ્રમાણે છે:

એક્સ્પેરીયન ક્રેડીટ ઇન્ફોર્મેશન કંપની ઓફ ઇન્ડિયા પ્રાઇવેટ લીમીટેડ
એક્વીનોક્ષ બીઝનેસ પાર્ક,
પાંચમો માળ, ઇસ્ટ વિંગ,
ટાવર-3, LBS માર્ગ,
કુર્લા (વેસ્ટ)
મુંબઈ-400070

આપનો વિશ્વાસુ,

(રાજીન્દર કુમાર)
મુખ્ય મહાપ્રબંધક

 
  ���������� �������� ������, �۾�۾� ���� ���۵���

��۾� �������� : �ۈ�-5 ���� ���������, 1024x768 ������������۶۾���