RBI/2016-17/155 DCM (Plg) No.1391/10.27.00/2016-17
24 નવેમ્બર 2016
ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી જાહેર ક્ષેત્રની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/ પ્રાદેશિક ગ્રામિણ બેંકો/ શહેરી સહકારી બેંકો/ રાજ્ય સહકારી બેંકો
પ્રિય મહોદય,
સ્પેસીફાઇડ બેંક નોટો (SBN) નો કાઉન્ટરો પર વિનિમય બંધ
“વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- કાઉન્ટરો પર વિનિમય” પર ના અમારા તારીખ 17 નવેમ્બર 2016 ના પરિપત્ર No. DCM (Plg) No.1302 /10.27.00/2016-17 નું અવલોકન કરો.
2. સમીક્ષા ના અંતે, એવું નક્કી કરવામાં આવેલું છે કે 24 નવેમ્બર 2016 ની મધ્યરાત્રી બાદ સ્પેસીફાઇડ બેંક નોટો (SBNs) ના કાઉન્ટર પરના (રોકડમાં) વિનિમય ને મંજુરી આપવામાં આવશે નહીં. જાહેર જનતા ના સભ્યો કે જેઓ એસબીએન ના કાઉન્ટર પર વિનિમય માટે બેંકો નો સંપર્ક કરે તેમને એસબીએન ને તેમના બેંક ખાતાઓમાં ડીપોઝીટ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે.
3. બેંકો બેંકવિહોણા લોકો માટે નવા ખાતાઓ ખોલવાની સવલત સુનિશ્ચિત કરે.
આપનો વિશ્વાસુ,
(પી. વિજય કુમાર) મુખ્ય મહાપ્રબંધક
Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×