Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
ÐüÛé¾Û >> >ÛÐéüÁõ¶ÛÛ¾ÛÛ× - þéù"ÛÛÈÛ
Note : To obtain an aligned printout please download the (209.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 21/11/2016
વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- ફેરફારો

RBI/2016-17/146
DCM (Plg) No.1323/10.27.00/2016-17

21 નવેમ્બર 2016

ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી
જાહેર ક્ષેત્રની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/
પ્રાદેશિક ગ્રામિણ બેંકો/ શહેરી સહકારી બેંકો/ રાજ્ય સહકારી બેંકો /જિલ્લા
મધ્યસ્થ સહકારી બેંકો

પ્રિય મહોદય,

વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- ફેરફારો

ઉપરોક્ત વિષય પર ના અમારા તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર No. DCM (Plg) No.1226 /10.27.00/2016-17 નું અવલોકન કરો.

2.સમીક્ષા ના અંતે, બેંક ખાતાઓમાંથી ઉપાડ ની મર્યાદાઓમાં કેટલાંક સુધારાઓ કરવામાં આવ્યા છે જે નીચે મુજબ છે:

(i) ખેડૂતો માટે:

ખેડૂતોને તેમના લોન (કિસાન ક્રેડીટ કાર્ડ લીમીટ સહિત) અથવા ડીપોઝીટ ખાતાઓમાંથી, તેમના ખાતાઓ પ્રવર્તમાન કેવાયસી ધોરણો માટે અનુપાલીત હોવાની શરતે, પ્રતિ સપ્તાહ રૂપિયા 25,000/- સુધી રોકડ માં ઉપાડ કરવા દેવામાં આવશે.

(ii) એ. પી. એમ. સી. બજારો / મંડીઓ સાથે નોંધાયેલા વેપારીઓ માટે:

હાલમાં, તમામ ચાલુ ખાતા ધારકોને, કેટલીક શરતોને અધિન, તેમના ચાલુ ખાતાઓ માંથી એક સપ્તાહ માં રૂપિયા 50,000/- રોકડમાં ઉપાડ કરવા દેવામાં આવે છે અને તેને (સવલતને) હવે એ. પી. એમ. સી. બજારો / મંડીઓ સાથે નોંધાયેલા વેપારીઓ માટે લંબાવવામાં આવે છે. આવા વેપારીઓને તેમના ચાલુ ખાતાઓમાંથી રૂપિયા 50,000/- સુધી ઉપાડ કરવાની મંજૂરી આપવામાં આવે છે, જો આવા ખાતાઓ પ્રવર્તમાન કે વાય સી ધોરણો માટે અનુપાલીત હોય અને છેલ્લા ત્રણ માસ કે વધુ સમય થી કાર્યરત / સક્રિય હોય.

3. કૃપયા પ્રાપ્તિ સૂચના મોકલો.

આપનો વિશ્વાસુ,

(પી. વિજયકુમાર)
મુખ્ય મહાપ્રબંધક

 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×