RBI/2016-17/139 DCM (Plg) No.1302/10.27.00/2016-17
17 નવેમ્બર 2016
ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી જાહેર ક્ષેત્રની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/ પ્રાદેશિક ગ્રામિણ બેંકો/ શહેરી સહકારી બેંકો/ રાજ્ય સહકારી બેંકો / પ્રિય મહોદય,
વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- કાઉન્ટરો પર વિનિમય
ઉપરોક્ત વિષય પર ના અમારા તારીખ 08 નવેમ્બર 2016 ના પરિપત્ર No. DCM (Plg) No.1226 /10.27.00/2016-17 નું અવલોકન કરો.
2. સમીક્ષાના અંતે, એવું નક્કી કરવામાં આવેલું છે કે એસબીએન (SBNs) ની બેન્કોના કાઉન્ટર પર રોકડ માં વિનિમય ની મર્યાદા 18 નવેમ્બર 2016 થી અમલ માં આવે તે રીતે રૂ. 2000 રહેશે. આ સવલત પ્રતિ વ્યક્તિ માત્ર એક જ વાર ઉપલબ્ધ હશે.
3. કૃપયા પ્રાપ્તિ સુચના મોકલો.
આપનો વિશ્વાસુ,
(પી. વિજય કુમાર) મુખ્ય મહાપ્રબંધક
Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×