RBI/2016-2017/84 FIDD.FSD.BC.No.18/05.05.010/2016-17
13 ઓક્ટોબર 2016
ચેરમેન / મેનેજીંગ ડાયરેક્ટર મુખ્ય વહીવટી અધિકારી તમામ શીડ્યુલ્ડ વાણિજ્ય બેંકો (પ્રાદેશિક ગ્રામિણ બેંકો સિવાય)
પ્રિય મહોદય/ મહોદયા ,
સુધારેલી કિસાન ક્રેડીટ કાર્ડ (KCC) યોજના
કૃપયા ઉપરોક્ત વિષય પરના અમારા તારીખ 07 ઓગસ્ટ 2012 ના પરિપત્ર RPCD. FSD. BC .No. 23/05.05.09/2012-13 નો સંદર્ભ જુઓ.
2. સુધારેલ કિસાન ક્રેડીટ કાર્ડ યોજના ના ફકરા 13 માં, અનુબંધ માં દર્શાવ્યા મુજબ, કેટલાક ફેરફારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તમામ બેંકો ને સુધારેલી સૂચનાઓ ને ધ્યાન માં લેવાનું અને તેનો તત્કાલ અસરથી અમલ કરવાનું જણાવવામાં આવે છે.
આપનો વિશ્વાસુ,
(ઉમા શંકર) મુખ્ય મહાપ્રબંધક
સંલગ્નક: ઉપર મુજબ
Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×