Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
ÐüÛé¾Û >> >ÛÐéüÁõ¶ÛÛ¾ÛÛ× - þéù"ÛÛÈÛ
Note : To obtain an aligned printout please download the (215.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 13/10/2016
નાની બચત યોજનાઓ માટેના વ્યાજ દરો માં સુધારો

RBI/2016-17/82
DGBA.GAD.881/15.02.005/2016-17

13 ઓક્ટોબર 2016

ચેરમન / મુખ્ય વહીવટી અધિકારી
એજન્સી બેંકો –પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, કિસાન વિકાસ પત્ર -2014,
સુકન્યા સમૃધ્ધિ ખાતા, વરિષ્ઠ નાગરિક બચત યોજના-2004 નું સંચાલન કરતી

પ્રિય મહોદય,

નાની બચત યોજનાઓ માટેના વ્યાજ દરો માં સુધારો

ઉપરોક્ત વિષય પર ના અમારા તારીખ 07 જુલાઈ 2016 ના પરિપત્ર DGBA.GAD.13/15.02.005/2016-17 નો સંદર્ભ જુઓ. ભારત સરકારે તેના તારીખ 29 સપ્ટેમ્બર 2016 ના Office Memorandum (OM) No.F.No.1/04/2016–NS.II અને તારીખ 03 ઓક્ટોબર 2016 ના જાહેરનામા (Notification) No.5(4)-B(PD)/2016 દ્વારા નાણાકીય વર્ષ 2016-17 ના ત્રીજા ત્રિમાસિક સમય માટે વિવિધ નાની બચત યોજનાઓ પરના સુધારેલા વ્યાજ દરો જણાવેલ છે (નકલ સંલગ્ન).

2. આ પરિપત્ર નું વિષયવસ્તુ આવશ્યક કાર્યવાહી માટે સરકારી નાની બચત યોજનાઓનું સંચાલન કરતી તમારી બેંક ની શાખાઓના ધ્યાન પર લાવવામાં આવે. આ યોજનાઓ ના ફાળો આપનારા/ ગ્રાહકો ની માહિતી માટે તેમને તમારી શાખાઓના નોટીસ બોર્ડ પર પ્રદર્શિત કરવામાં આવે.

આપનો વિશ્વાસુ

(વી. એસ. પ્રાજીશ)
સહાયક મહાપ્રબંધક

સંલગ્નક: ઉપર મુજબ

 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×