ભારિબેં/2015-16/365 ડીબીઆર.ક્ર.આરઈટી.બીસી.88/12.07.137એ/2015-16
07 એપ્રીલ 2016
સર્વે અનુસૂચિત વાણિજ્ય બેંકો
પ્રિય મહોદય,
ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની બીજી અનુસૂચીમાં “કોરિયા એક્સચેંજ બેંક કં. લિ.” નું નામ બદલીને “કેઈબી હાના બેંક” કરવું.
અમો સૂચિત કરીએ છીએ કે 06 ઓક્ટોબર 2015 ની અધિસૂચના બેંનિવિ.આઈબીડી.ક્ર.4793/23.13.065/2015-16 ના માધ્યમથી ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની બીજી અનુસૂચીમાં “કોરિયા એક્સચેંજ બેંક કં. લિ.” નું નામ બદલીને “કેઈબી હાના બેંક” કરવામાં આવ્યું છે અને 19 ડિસેમ્બર 2015ના ભારતના રાજપત્ર (ભાગ III-ખંડ 4)માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.
ભવદીય,
(એમ.કે. સામંતરે) મહાપ્રબંધક
Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×