Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
ÐüÛé¾Û >> >ÛÐéüÁõ¶ÛÛ¾ÛÛ× - þéù"ÛÛÈÛ
Note : To obtain an aligned printout please download the (343.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 07/04/2016
ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની બીજી અનુસૂચીમાં “રેબોબેંક ઇંટરનેશનલ (કો-ઑપરેટીવ રૈફેસેન-બોરેનલીનબેંક બી.એ.” નું નામ બદલીને “કો-ઑપરેટીવ સેન્ટ્રલ રૈફેસેન-બોરેનલીનબેંક બી.એ.” કરવું

ભારિબેં/2015-16/364
ડીબીઆર.ક્ર.આરઈટી.બીસી.87/12.07.131એ/2015-16

07 એપ્રીલ 2016

સર્વે અનુસૂચિત વાણિજ્ય બેંકો

પ્રિય મહોદય,

ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની બીજી અનુસૂચીમાં “રેબોબેંક ઇંટરનેશનલ (કો-ઑપરેટીવ રૈફેસેન-બોરેનલીનબેંક બી.એ.” નું નામ બદલીને “કો-ઑપરેટીવ સેન્ટ્રલ રૈફેસેન-બોરેનલીનબેંક બી.એ.” કરવું.

અમો સૂચિત કરીએ છીએ કે 28 સપ્ટેમ્બર 2015 ની અધિસૂચના બેંનિવિ.આઈબીડી.ક્ર.4293 /23.13.065/2015-16 ના માધ્યમથી ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની બીજી અનુસૂચીમાં “રેબોબેંક ઇંટરનેશનલ (કો-ઑપરેટીવ રૈફેસેન-બોરેનલીનબેંક બી.એ.” નું નામ બદલીને “કો-ઑપરેટીવ સેન્ટ્રલ રૈફેસેન-બોરેનલીનબેંક બી.એ.” કરવામાં આવ્યું છે અને 19 ડિસેમ્બર 2015ના ભારતના રાજપત્ર (ભાગ III-ખંડ 4)માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

ભવદીય,

(એમ.કે. સામંતરે)
મહાપ્રબંધક

 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×