Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
ÐüÛé¾Û >> >ÛÐéüÁõ¶ÛÛ¾ÛÛ× - þéù"ÛÛÈÛ
Note : To obtain an aligned printout please download the (89.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 07/04/2016
દીનદયાલ અંત્યોદય યોજના (ડીએવાય) – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન

ભારિબેં/2015-2016/360
વિસવિવિ.જીએસએસડી.કે.કા.બીસી.સં.22/09.16.03/2015-16

07 એપ્રીલ 2016

અધ્યક્ષ / પ્રબંધ નિર્દેશક
સર્વે અનુસૂચિત વ્યાપારી બેંકો

પ્રિય મહોદયા / મહોદય,

દીનદયાલ અંત્યોદય યોજના (ડીએવાય) – રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન

કૃપા કરીને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન (National Urban Livelihood Mission - એનયૂએઁલએમ) પર 30 જુલાઈ 2015 નો માસ્ટર પરિપત્ર વિસવિવિ.જીએસએસડી.કેકા.બીસી.સં.10/09.16.03/2015-16 જૂઓ.

2. શહેરી વિસ્તારમાં ગરીબો માટે આજીવિકાની તકોમાં સુધારો લાવવાની દષ્ટિથી શહેરી ગરીબી ઉપશમન (યૂપીએ વિભાગ) મંત્રાલય, ભારત સરકારે 19 ફેબ્રુઆરી 2016 ના જ્ઞાપન સં.કે-14011/2/2012-યૂપીએ/એફટીએસ-5196 દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનનો વ્યાપ વધારવા માટેનો નિર્ણય લીધો છે. વધારવામાં આવેલા વ્યાપ સાથે મિશનને “દીનદયાલ અંત્યોદય યોજના (ડીએવાય)-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન” ના રૂપમાં પુન: નામકરણ કરવામાં આવશે. એ મુજબ એનયૂએલએમ મિશનના દસ્તાવેજોમાં કરવાના સંશોધન બેંકોની જાણકારી માટે આ સાથે સંલગ્ન છે.

આપની વિશ્વાસુ,

(ઉમા શંકર)
મુખ્ય મહા પ્રબંધક

બિડાણ: ઉપર મુજબ

 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×