Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
ÐüÛé¾Û >> >ÛÐéüÁõ¶ÛÛ¾ÛÛ× - þéù"ÛÛÈÛ
Note : To obtain an aligned printout please download the (84.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 07/04/2016
લઘુ બચત યોજનાઓ ના વ્યાજ દરોમાં સંશોધન

ભારિબેં/2015-16/362
ડીજીબીએ.જીએડી.ક્ર.3175/15.02.005/2015-16

07 એપ્રીલ 2016

અધ્યક્ષ / મુખ્ય કાર્યપાલક અધિકારી
સાર્વજનિક ભવિષ્ય નિધિ, કિસાન વિકાસ પત્ર-2014, સુકન્યા સમૃદ્ધિ ખાતા,
વરિષ્ઠ નાગરિક બચત યોજના-2004 સંબંધિત યોજનાઓનું સંચાલન
કરવાવાળી એજન્સી બેંકો

મહોદય,

લઘુ બચત યોજનાઓ ના વ્યાજ દરોમાં સંશોધન

ઉપર્યુક્ત વિષયમાં કૃપા કરીને 1 એપ્રિલ 2015 નો અમારો પરિપત્ર આરબીઆઈ/2014-15/536 જૂઓ. ભારત સરકારે 18 માર્ચ 2016 ના તેના કાર્યાલય જ્ઞાપન (Office Memorandum - ઓએમ) ક્ર.એફ.ક્ર./1/04/2016-એનએસ.II ના માધ્યમથી નાણાકીય વર્ષ 2016-17 ના પ્રથમ ત્રણ માસની અવધિ માટે વિભિન્ન લઘુ બચત યોજનાઓ પર વ્યાજના સંશોધિત કરેલા દરો સૂચિત કર્યા છે (પ્રતિલિપિ સંલગ્ન છે).

2. આ સંબંધમાં આવશ્યક કાર્યવાહી માટે સરકારની લઘુ બચત યોજનાઓને પરિચાલિત કરવાવાળી આપની બેંકની શાખાઓને આ પરિપત્રની વિષયવસ્તુથી માહિતગાર કરવા માટેની વ્યવસ્થા કરશો. આ યોજનાઓના ગ્રાહકોની અભિદાનકર્તાઓની જાણકારી માટે આપની શાખાઓના નોટિસ બૉર્ડ પર પણ આ અધિસૂચના પ્રદર્શીત કરશો.

ભવદીય,

(વી.એસ. પ્રજિશ)
સહાયક મહાપ્રબંધક

 
  ½ÛÛÁõ©ÛàýÛ ÜÁõ¡öÈÛÙ ¼Ûíêïõ, ©Û¾ÛÛ¾Û Ðüïõ ÍÈÛÛµÛà¶Û

Š«Û¾Û þéù”ÛÛÈÛ : …Ûˆ†-5 …¶Ûé Š¸ÛÁõ¾ÛÛ×, 1024x768 ÁéõÍÛÛéÅýÛäÉÛ¶Û¾ÛÛ×