આરબીઆઇ/2015-16/220
ડીબીઆર.આઈબીડી.બીસી.53/23.67.003/2015-16
03 નવેમ્બર 2015
સર્વે અનુસૂચિત વ્યાપારી બેંકો (પ્રાદેશિક ગ્રામિણ બેંકોને બાદ કરતા)
પ્રિય મહોદય/મહોદયા,
સુવર્ણ મુદ્રીકરણ યોજના, 2015 – વ્યાજનો દર
કૃપા કરીને ભારતીય રિઝર્વ બેંકનો સુવર્ણ મુદ્રીકરણ યોજના (જીએમએસ), 2015 ઉપરનો તારીખ 22 ઓક્ટોબર 2015 નો માસ્ટર નિર્દેશ સં.ડીબીઆર.આઈબીડી.સં.45/23.67.003/2015-16 જુઓ.
2. આ સંદર્ભમાં, ઉક્ત માસ્ટર નિર્દેશના પેરા 2.2.2 (iv) ની જોગવાઈ અનુસાર એમ અધિસૂચિત કરવામાં આવે છે કે કેન્દ્ર સરકારે મધ્યમ તેમજ લાંબા ગાળાની સરકારી થાપણો (એમએલટીજીડી) માટે નીચે પ્રમાણે વ્યાજનો દર નક્કી કર્યો છે.
i. મધ્યમ ગાળાની થાપણો - વાર્ષિક 2.25%
ii. લાંબા ગાળાની થાપણો - વાર્ષિક 2.50%
3. કેનદ્ર સરકાર દ્વારા સુવર્ણ મુદ્રીકરણ યોજના (જીએમએસ)માં સહભાગી થનાર જે સંગ્રહ તેમજ શુદ્ધિ પરીક્ષણ કેન્દ્રો (સીપીટીસીસ) તેમજ રિફાઈનર્સ અધિસૂચિત કરવામાં આવ્યા છે તેની એક સૂચિ આ સાથેના અનુબંધમાં દર્શાવેલ છે.
રાજિન્દર કુમાર
પ્રધાન મુખ્ય મહાપ્રબંધક
અનુલગ્નક: ઉપર પ્રમાણે
સુવર્ણ મુદ્રીકરણ યોજના
સીપીટીસ તરીકે યોગ્યતા પ્રાપ્ત કરનાર એસેઇંગ અને હોલમાર્કીંગ (એ એન્ડ એચ) કેન્દ્રો (તારીખ 02.11.2015 ના રોજ)
| ક્રમ સં. |
ક્ષેત્ર |
અરજી પ્રાપ્ત થઈ |
મુલાકાત લીધાની તારીખ |
હાલની સ્થિતિ |
| 1. |
પશ્ચિમ ક્ષેત્ર |
1. જીજીસી ગુજરાત ગોલ્ડ સેન્ટર પ્રા.લિ. એકમ-I,
324,325, એ/બી, સુપર મોલ, લાલ બંગલો પાસે, સી.જી.રોડ, અમદાવાદ 380 026 ટેલીફોન-079-26409160 ફેક્સ – 079-26409580 ઈ-મેઇલ – ggc@icenet.net |
21.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 23.10.2015 |
| 2. |
2. જીજીસી ગુજરાત ગોલ્ડ સેન્ટર પ્રા.લિ. એકમ-II,
3-4-5, ત્રીજો માળ, કૈલાસ કોમ્પલેક્ષ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે આણંદ નગરની સામે, બી.પી.સી. રોડ, વડોદરા 390 007 મોબાઈલ - 9898120339 ઈ-મેઇલ – ggc@icenet.net
gujaratgold@mail.com |
21.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 23.10.2015 |
| 3. |
3. માસ્ટર બુલિયન એસેયીંગ એન્ડ હોલમાર્કીંગ લેબ
724/818, સાતમો અને આઠમો માળ, જેવેલ વર્લ્ડ બિલ્ડીંગ, (કોટન એક્સચેંજ બિલ્ડીંગ), જંકશન શેખ મેમણ, કાલબાદેવી રોડ, મુંબઈ – 400 002 ટેલીફોન-022-22408686 ઈ-મેઇલ: masterbullion@hotmail.com |
21.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 23.10.2015 |
| 4. |
4. વર્ષા બુલિયન હોલમાર્કીંગ સેન્ટરટ
(વર્ષા બુલિયન એન્ડ એલીમેન્ટલ એનાલેબનો વિભાગ) બ્લોક નં.9, બીજો માળ,
223, એમ.એચ.ધરમકાંટા બિલ્ડીંગ, મુંબાદેવી રોડ, મુંબાદેવી મંદિરની સામે મુંબઈ – 400 002 ટેલીફોન-022-33527131/9821052882 ફેક્સ – 022 - 23430349 ઈ-મેઇલ – varshabullion@hotmail.com |
21.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 23.10.2015 |
| 5. |
5. મેસર્સ લીઓ એનાલિટીક્સ લેબ પ્રા. લિ.
261/2, વેદ ચાલ, સોની મોની ઈલેકટ્રોનિક્સ સામેે એસ.વી.રોડ, બોરીવલી (વેસ્ટ), મુંબઈ-400092 ટેલીફોન-9892432130/9824889558 ઈ-મેઇલ – leolabahmc@yahoo.co.in |
21.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 23.10.2015 |
| 6. |
6. મયુર હોલમાર્કીંગ સેન્ટર મયુર, શિંગાડા તલાવ, ગુરુદ્વારા રોડ નાસિક-422001 ટેલીફોન-079-26409160 ફેક્સ – 079-26409580 ઈ-મેઇલ – mayurhallmarking@gmail.com |
21.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 23.10.2015 |
| 7. |
7. નિત્યાનંદ એસેયીંગ એન્ડ હોલમાર્કીંગ સેન્ટર
118/120, અશોક હાઉસ, ગ્રાઉન્ડ ફ્લોર, ખારા સામે કુઆવા શેખ મેમણ સ્ટ્રીટ, મુંબઈ 400 092 ટેલીફોન-9833929780 ટેલીફેક્સ – 022-22429192 ઈ-મેઇલ – nityanand.ah@gmail.com |
21.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 23.10.2015 |
| 8. |
8. મહાવીર હોલમાર્કીંગ સેન્ટર પ્રાયવેટ લિ.
80 બી, પહેલે માળ, પટવા ચાલ, ઝવેરી બજાર મુંબઈ – 400 002 ટેલીફોન-022-22411014, 23459402 ફેક્સ – 022-22413993 ઈ-મેઇલ – mahavirhallmarkingcentre@yahoo.co.in |
21.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 23.10.2015 |
| 9. |
9. મહાવીર એસેયીંગ એન્ડ હોલમાર્કીંગ સેન્ટર એલએલપી, સી.ટી.એસ. નં.486/487/489, પાર્શ્વ ગોલ્ડ, ઓફિસ નં. 6સી, 6ડી ત્રીજે માળ, રવિવર પેઠ, પૂણે - 411002 ટેલીફોન-09822289925 ઈ-મેઇલ – mahcpune@gmailc.om
mahc@mahcpl.net |
21.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 23.10.2015 |
| 10. |
10. મહાલક્ષ્મી હોલમાર્કીંગ સેન્ટર ત્રીજે માળ, 86, વેંકટેશ ભવન, મીરઝા સ્ટ્રીટ ઝવેરી બજાર, મુબઈ ટેલીફોન-022-23451961, 9324408792 ફેક્સ – 022-23451961 ઈ-મેઇલ - mahalaxmihallmarkingcentre@yahoo.com |
23.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 26.10.2015 |
| 11. |
11. નેશનલ સેન્ટર ફોર હોલમાર્કીંગ (એનસીએચ) સરવીસ પ્રા.લિ.
101-102, ગોલ્ડન પોઇન્ટ, સૂરત પીપલ્સ બેંક સામે પારસી શેરી, ભાગલ, સૂરત – 395 003 ટેલીફોન-0261-2400401, 2400402 ઈ-મેઇલ – nch.surat@yahoo.co.in |
23.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 26.10.2015 |
| 12. |
12. શ્રેયાંસનાથ એસેયીંગ એન્ડ હોલમાર્કીંગ સેન્ટર
203, જીત કોમ્પલેક્ષ, વલ્લભ ડાઇનિંગ હોલની ઉપર જૈન દેરાસર લેન, સી.જી.રોડ, નવરંગપુરા અમદાવાદ ટેલીફોન-079-26422606 ફેક્સ – 079-26422607 ઈ-મેઇલ – shreyansnathahmc@hotmail.com |
23.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 26.10.2015 |
| 13. |
13. નાકોડા હોલમાર્કીંગ સેન્ટર
26, પહેલી અગિયારી લેન, પહેલો માળ, પારસી ગલી ખારા કૂવા, ટેલીફોન-022-66334210 મોબાઈલ-09867321827 ઈ-મેઇલ – naakodahallmarking@yahoo.com |
24.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 26.10.2015 |
| 14. |
14. નાકોડા હોલમાર્કીંગ સેન્ટર સોની શોપિંગ સેન્ટર, પહેલે માળ, એલ.ટી.રોડ બોરીવલી (વેસ્ટ) ટેલીફોન-9819510104 ઈ-મેઇલ – nhcbvi@gmail.com |
24.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 26.10.2015 |
| 15. |
15. મેસર્સ વેરાયટી હોલમાર્ક
36, મધુવન ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ, પહેલો મહાકાલી કેવ્સ રોડ, પેપર બોક્સ કંપની રોડની પાસે, અંધેરી (ઈસ્ટ), મુંબઈ – 400 093 ટેલીફોન- 2687688081, 9819039703 ઈ-મેઇલ – vh.india@rediffmail.com
info@varietyhallmark.com |
24.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 26.10.2015 |
| 16. |
16. સ્વાગથ હોલમાર્ક સેન્ટર સ્વાગથ કોમ્પલેક્ષ, દુકાન નં. 214-એ, ભવાનીપેઠ સતારા-415002 ટેલીફોન-02162-228406, 9527272027 ઈ-મેઇલ – swagathhallmarkcentre@gmail.com |
28.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 29.10.2015 |
| 17. |
17. વી.જી.ગોલ્ડ એસેયીંગ એન્ડ હોલમાર્કીંગ સેન્ટર
28-29, રાજશૃંગી (આશાપૂરા મંદિરની આગળ) પેલેસ રોડ, રાજકોટ 360 001 ટેલીફોન- 0281 - 3090616 ઈ-મેઇલ – vggca@yahoo.co.in |
28.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 29.10.2015 |
| 18. |
દક્ષિણ ક્ષેત્ર |
1. કોચીન એસે કંપની પ્રા.લિ.
40-1014, ચોથો માળ, પેઈલીપિલ્લાઈ ટાવર્સ એમ.જી.રોડ, એરનાકુલમ, કેરાલા ટેલીફોન- 0484-2358649, 2352654, 2352649 ફેક્સ-0484-2356250 ઈમેઇલ- cochin@cochinhallmark.com |
21.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 22.10.2015 |
| 19. |
2. સીજીઆર થ્રીઉકોચી હોલમાર્ક્સ
(કોચીન એસે કંપની પ્રા.લિ. નું એકમ)
30-260, પહેલો અને બીજો માળ, પલાથીંકલ બિલ્ડીંગ પેટ્ટાહ જંકશન, પૂનીથુરા, એરનાકુલમ 682 317 ટેલીફોન- 0484-3197270, 3196822 ફેક્સ- 0484-2356250 ઈમેઇલ- mail@cochinhallmark.com |
22.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 23.10.2015 |
| 20. |
3. સીજીઆર ત્રાવણકોર હોલમાર્ક્સ
(કોચીન એસે કંપની પ્રા.લિ. નું એકમ)
27-945(73) નો હિસ્સો, ચોથો માળ, ઈસ્ટ ફોર્ટ, કરીમપાનલ આર્કેડ, ત્રિવન્દ્રમ, કેરાલા 695 023 ટેલીફોન- 0471-2465384, 94470121168 ફેક્સ- 0471-3012725, 32465387 ઈમેઇલ- cochinhallmarks@eth.net.com |
23.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 24.10.2015 |
| 21. |
4. તિરૂર એસ એન્ડ હોલમાર્કીંગ સેન્ટર ડોર નં. ટીએમ 20-584-એ12,13,14, અનુપમા બિલ્ડીંગ, થ્રીકંદ્યુર, તિરૂર, માલાપ્પુરમ 676104, કેરાલા ટેલીફોન- 04942432222, 09656311622, 09349757913 ઈમેઇલ- tirurassayandhahallmarking@yahoo.com |
24.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 26.10.2015 |
| 22. |
5. ક્વાલિટી હોલમાર્કીંગ સેન્ટર (પ્રા) લિ.
17/1491-C I, બીજે માળ, મલબાર ગેટ રામ મોહન રોડ, કાલીકટ 673 004 ટેલીફોન- 0495-2724377 ફેક્સ-0495-2724388 ઈમેઇલ- qualityassay@yahoo.com |
23.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 26.10.2015 |
| 23. |
6. કોચીન હોલમાર્ક કંપની પ્રા. લિ. પહેલો માળ, બિલ્ડીંગ નં. 25/1279/1, પઝેનાડક્કાવુ, રાઉન્ડ વેસ્ટ, ત્રિચુર, કેરાલા 680 001 ટેલીફોન- 0487 - 32044990/3100499 ફેક્સ-0487-2356250 ઈમેઇલ- trichur2cochinhallmark.com |
26.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 27.10.2015 |
| 24. |
પૂર્વીય ક્ષેત્ર |
1. રાહુલ હોલમાર્ક્સ પ્રાયવેટ લિ.
11, ફર્ન રોડ, બેલીગૂંગે, કોલકતા 700 019 ટેલીફોન – 033-24406297, મોબાઈલ-9831445388 ઈમેઇલ - rahul_hallmarks@yahoo.co |
23.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 23.10.2015 |
| 25. |
2. જી.એન. હોલમાર્કીંગ એન્ડ રિફાઈનરી પ્રા. લિ.
6, બન્સ્ટોલા લેન, કોલકતા 700 007 ટેલીફોન – 033-22739559, 31096120 ઈમેઇલ- gnhall2004@yahoo.co.in |
28.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 28.10.2015 |
| 26. |
3. જે.જે. હોલમાર્કીંગ સેન્ટર આડીયલ પ્લાઝા, ત્રીજે માળ, સ્યુટ નં. એસ-305
11/1, સરત બોઝ રોડ, કોલકતા 700 020 ટેલીફોન – 033-22807871, 22807873, 22807872 ફેક્સ- 033-30527872 ઈમેઇલ- jjgoldhouse@rediffmail.com |
29.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 29.10.2015 |
| 27. |
મધ્ય ક્ષેત્ર |
1. જાલન હોલમાર્કીંગ સેન્ટર
II-C/16, લજપત નગર, સેન્ટ્રલ માર્કેટ ન્યુ દિલ્હી 110 025 ટેલીફોન-011-29816126, 29814005 ફેક્સ-011-28833088 ઈમેઇલ- jalanco@rediffmailc.om |
23.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 26.10.2015 |
| 28. |
ઉત્તરીય ક્ષેત્ર |
1. શ્રી હોલમાર્કીંગ સેન્ટર
58/5, બિરહાના રોડ, કાનપુર 208 001 ટેલીફોન – 05220-4013405 ઈમેઇલ- shripremhallmarking@yahoo.com |
21.10.2015/28.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 30.10.2015 |
| 29. |
2. એમ એ ટેસ્ટીંગ એન્ડ હોલમાર્કીંગ સેન્ટર
26/39, બીજો માળ, ફીલખાના, બિરહાના રોડ કાનપુર 208 001 ટેલીફોન-05122332669, 09415132122
mahallmark@gmail.com |
21.10.2015/28.10.2015 |
યોગ્યતા છે. જાણ કર્યા તારીખ 30.10.2015 |
સુવર્ણ મુદ્રીકરણ યોજના
રિફાઇનરી્સ ની સૂચી જેમને તારીખ 02.11.2015 ના રોજ લાઇસંસ આપવામાં આવ્યું
| ક્રમ સં. |
ક્ષેત્ર |
અરજી પ્રાપ્ત થઈ |
મુલાકાત લીધાની તારીખ |
હાલની સ્થિતિ |
| 1. |
પશ્ચિમ ક્ષેત્ર |
1. જીજીસી ગુજરાત ગોલ્ડ સેન્ટર પ્રા.લિ. એકમ-I, ગુજરાત હોઝિયરી મિલ કંપાઉન્ડ વિજય પેટ્રોલ પંપની પાછળ રખિયાલ રોડ, અમદાવાદ 380 021 |
21.10.2015 |
લાઇસંસ આપ્યું |
| 2. |
2. ઇંડિયા ગવર્મેન્ટ મિન્ટ શહિદ ભગતસિંહ રોડ ફોર્ટ, મુંબઈ સીટી – 400 023 |
સુવર્ણના સિક્કા માટેનું લાઇસંસ પહેલેથી ધરાવે છે (લાઇસંસના ક્ષેત્રમાં બુલિયનનો સમાવેશ કરવાનો છે.) |
લાઇસંસ આપ્યું |
| 3. |
3. શિરપુર ગોલ્ડ રિફાઇનરી લિ. દહિવાડ, શિરપુર, ધુલે 425 405 |
26.10.2015 |
લાઇસંસ આપ્યું |
| 4. |
મધ્ય ક્ષેત્ર |
1. એમએમટીસી-પીએએમપી ઇન્ડીયા પ્રા. લિ. રોજકા-મીઓ ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ, તેહસીલ નુહ મેવાત જીલ્લો, હરિયાણા – 122 103 |
26.10.2015 |
લાઇસંસ આપ્યું |
|