Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
����� >> >��������۾��� - ���"����
Note : To obtain an aligned printout please download the (234.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 09/11/2017
“કોમનવેલ્થ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા” ને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ,1934 ના દ્વિતીય શીડ્યુલ્ડમાંથી રદ કરવી

RBI/2017-18/85
DBR.No.Ret.BC.95/12.07.150/2017-18

નવેમ્બર 09, 2017

તમામ શીડ્યુલ્ડ વાણિજ્ય બેંકો

પ્રિય મહોદય / મહોદયા,

“કોમનવેલ્થ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા” ને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ,1934 ના દ્વિતીય શીડ્યુલ્ડમાંથી રદ કરવી

અમે જણાવીએ છીએ કે “કોમનવેલ્થ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા” ને તારીખ 05 સપ્ટેમ્બર 2017 ના રોજ જારી કરેલ નોટીફીકેશન ડીબીઆર. આઈબીડી. ક્રમાંક 2223/23.13.127/2017-18 અને તારીખ 28 ઓક્ટોબર-03 નવેમ્બર 2017 ના રોજ ભારત સરકાર ના ગેઝેટ (ભાગ-III—સેક્શન-IV) માં પ્રકાશિત થયા અનુસાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ના દ્વિતીય શીડ્યુલ્ડમાંથી રદ કરવામાં આવેલ છે.

આપનો વિશ્વાસુ,

(એમ. જી. સુપ્રભાત)
ઉપ મહાપ્રબંધક

 
  ���������� �������� ������, �۾�۾� ���� ���۵���

��۾� �������� : �ۈ�-5 ���� ���������, 1024x768 ������������۶۾���