Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
����� >> >��������۾��� - ���"����
Note : To obtain an aligned printout please download the (173.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 14/09/2017
એમીરેટ્સ એનબીડી બેન્ક (પી.જે.એસ.સી.) ને ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાં સમાવવા બાબત

RBI/2017-18/56
DBR.No.Ret.BC.86/12.07.150/2017-18

સપ્ટેમ્બર 14, 2017

સમગ્ર અનુસુચિત વણિજ્ય બેંકો

પ્રિય મહોદય/મહોદયા

એમીરેટ્સ એનબીડી બેન્ક (પી.જે.એસ.સી.) ને ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા
શિડૂયલમાં સમાવવા બાબત

તારીખ 2 સપ્ટેમ્બર -8 સપ્ટેમ્બર, 2017 ના પ્રકાશિત થયેલ ભારત ના ગેઝેટ (ભાગ - III, સેક્શન–4) માં દર્શાવેલા,તારીખ 26 જુલાઇ 2017 ના સૂચના પત્ર DBR.IBD.No.855/23.13.014/2017-18 અંતર્ગત “એમીરેટ્સ એનબીડી બેન્ક (પી.જે.એસ.સી.)” નો સમાવેશ ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલ માં કરવામાં આવેલ છે જે જાણ માં લેશો.

આપનો વિશ્વાસુ,

(એમ જી સુપ્રભાત)
ઉપ મહા પ્રબંધક

 
  ���������� �������� ������, �۾�۾� ���� ���۵���

��۾� �������� : �ۈ�-5 ���� ���������, 1024x768 ������������۶۾���