Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
����� >> >��������۾��� - ���"����
Note : To obtain an aligned printout please download the (356.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 16/02/2017
ઇક્વિટાઝ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ ને ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાં સમાવવા બાબત

RBI/2016-17/230
DBR.No.Ret.BC.52/12.07.143A/2016-17

16 ફેબ્રુઆરી, 2017

સમગ્ર અનુસુચિત વાણિજ્ય બેંકો,

પ્રિય મહોદય/મહોદયા

ઇક્વિટાઝ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ ને ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલમાં સમાવવા બાબત

તારીખ 10 ફેબ્રુઆરી,2017 ના રોજ પ્રકાશિત થયેલ ભારત ના ગેઝેટ ( ભાગ - 3, સેક્શન –4 ) માં દર્શાવેલી, તારીખ 23ડિસેમ્બર,2016 ના સૂચના પત્ર DBR.PSBDNo.7144/16.02.002/2016-17 અંતર્ગત ‘ઇક્વિટાઝ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ‘ નો સમાવેશ ભારતીય રિઝર્વ બેંક ધારા 1934 ના બીજા શિડૂયલ માં કરવામાં આવેલ છે જે જાણ માં લેશો.

આપનો વિશ્વાસુ,

(એમ જી સુપ્રભાત)
ઉપ મહા પ્રબંધક

 
  ���������� �������� ������, �۾�۾� ���� ���۵���

��۾� �������� : �ۈ�-5 ���� ���������, 1024x768 ������������۶۾���