Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
����� >> >��������۾��� - ���"����
Note : To obtain an aligned printout please download the (205.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 25/11/2016
રોકડ ઉપાડ- સાપ્તાહિક મર્યાદા

RBI/2016-17/158
DCM (Plg) No.1424/10.27.00/2016-17

25 નવેમ્બર 2016

ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર / મુખ્ય વહીવટી અધિકારી
જાહેર ક્ષેત્રની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/
પ્રાદેશિક ગ્રામિણ બેંકો/ શહેરી સહકારી બેંકો/ રાજ્ય સહકારી બેંકો / જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો

પ્રિય મહોદય,

રોકડ ઉપાડ- સાપ્તાહિક મર્યાદા

કૃપયા અમારા તારીખ 13 નવેમ્બર અને 14 નવેમ્બર 2016 ના પરિપત્રો અનુક્રમે DCM (Plg) Nos. 1272 /10.27.00/2016-17 અને 1273/10.27.00/2016-17 નો સંદર્ભ જુઓ. બેંકો ને અહિયાં જણાવવામાં આવે છે કે તેઓ તેમના વર્તમાન ગ્રાહકો ને તેમના ખાતાઓમાંથી, આગળ સૂચનાઓ મળે ત્યાં સુધી, પ્રતિ સપ્તાહ રૂ. 24000 સુધી રોકડ માં ઉપાડ કરવા દેવાનું ચાલુ રાખે. અમારા તારીખ 20 નવેમ્બર 2016 ના પરિપત્ર DCM (Plg) No.1304/10.27.00/2016-17 માં નિર્દિષ્ટ કર્યા મુજબ ઉપરોક્ત મર્યાદામાં એટીએમ માંથી ઉપાડ નો સમાવેશ થાય છે.

2. કૃપયા પ્રાપ્તિ સુચના મોકલો

આપનો વિશ્વાસુ,

(સુમન રાય)
મહાપ્રબંધક

 
  ���������� �������� ������, �۾�۾� ���� ���۵���

��۾� �������� : �ۈ�-5 ���� ���������, 1024x768 ������������۶۾���