Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
����� >> >��������۾��� - ���"����
Note : To obtain an aligned printout please download the (211.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 14/11/2016
રૂ. 500 અને રૂ. 1000 ની વર્તમાન બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- યોજના DCCBs ને લાગુ પાડવી

RBI/2016-17/130
DCM (Plg) No.1273/10.27.00/2016-17

14 નવેમ્બર 2016

ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર અને મુખ્ય વહીવટી અધિકારી
જાહેર ક્ષેત્રની બેંકો/ ખાનગી ક્ષેત્ર ની બેંકો/ ફોરીન બેંકો/
પ્રાદેશિક ગ્રામિણ બેંકો/ શહેરી સહકારી બેંકો/ રાજ્ય સહકારી બેંકો /
જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો

પ્રિય મહોદય,

રૂ. 500 અને રૂ. 1000 ની વર્તમાન બેંક નોટો ના કાયદેસરના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું- યોજના DCCBs ને લાગુ પાડવી

ઉપરોક્ત વિષય પર ના અમારા તારીખ ના પરિપત્ર 2016 નવેમ્બર 08 No. DCM (Plg) No.1226 /10.27.00/2016-17 નો સંદર્ભ જુઓ. આ અંગે સ્પષ્ટતા કરવામાં આવે છે કે જિલ્લા મધ્યસ્થ સહકરી બેંકો 24 નવેમ્બર 2016 સુધી તેમના વર્તમાન ગ્રાહકો ને તેમના ખાતાઓ માં થી પ્રતિ સપ્તાહ રૂ. 24000 સુધી નાણા નો ઉપાડ કરવા દઈ શકાશે. જો કે Specified બેંક નોટો (રૂ. 500 અને રૂ. 1000) સામે વિનિમય અથવા આવી નોટો ને ડીપોઝીટ કરવાની ની સવલત તેમના દ્વારા આપી શકાશે નહીં.

2. તમામ બેંકો ને DCCBs દ્વારા તેમના ખાતાઓ માંથી જરૂરિયાત આધારે રોકડ ના ઉપાડ ની મંજુરી આપવાનું જણાવવામાં આવ્યું છે. પ્રતિ સપ્તાહ રૂ. 24000 ની રોકડ ઉપાડ ની મર્યાદા DCCB દ્વારા તેમના કોઇપણ બેંક સાથે ના ખાતા માંથી રોકડ ના ઉપાડ ને લાગુ પડતી નથી.

આપનો વિશ્વાસુ,

(પી. વિજય કુમાર)
મુખ્ય મહાપ્રબંધક

 
  ���������� �������� ������, �۾�۾� ���� ���۵���

��۾� �������� : �ۈ�-5 ���� ���������, 1024x768 ������������۶۾���