Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
����� >> >��������۾��� - ���"����
Note : To obtain an aligned printout please download the (370.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 16/06/2016
“રાજારામપ્રભુ સહકારી બેંક લિ., પેઠ, સાંગલી”–ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની બીજી અનુસૂચીમાં સમાવેશ

ભારિબેં/2015-2016/426
સબેંનિવિ.કેકા.બીપીડી.બીસી.સં.18/16.05.000/2015-16

જેઠ 26, 1938
16 જૂન 2016

સર્વે બેંકો

પ્રિય મહોદય / મહોદયા,

“રાજારામપ્રભુ સહકારી બેંક લિ., પેઠ, સાંગલી”–ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની બીજી અનુસૂચીમાં સમાવેશ.

તારીખ 6 મે 2016ની અમારી અધિસૂચના સબેંનિવિ.કેકા.બીપીડી.સં.05/16.05.000/2015-16 દ્વારા “રાજારામપ્રભુ સહકારી બેંક લિ., પેઠ, સાંગલી” નું નામ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની બીજી અનુસૂચીમાં સમાવેશ કરવામાં આવ્યું છે જેને 11 જૂન 2016ના ભારતના રાજપત્ર (સાપ્તાહિક સં. 24, ભાગ-III, ખંડ-4) માં પ્રકાશિત કરવામાં આવેલ છે.

ભવદીય,

(સુમા વર્મા)
પ્રધાન મુખ્ય મહાપ્રબંધક

 
  ���������� �������� ������, �۾�۾� ���� ���۵���

��۾� �������� : �ۈ�-5 ���� ���������, 1024x768 ������������۶۾���