Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
����� >> >��������۾��� - ���"����
Note : To obtain an aligned printout please download the (103.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 19/05/2016
બેંકિંગ નિયમન અધિનિયમ, 1949ની કલમ 36 (ક)ની પેટા-કલમ (2)ના અંતર્ગત  “યૂબીએસ એજી” નું બેંકિંગ કંપની તરીકે બંધ થવું

ભારિબેં/2015-2016/404
બેંનિવિ.ક્ર.રેફ.બીસી.100/12.07.124A/2015-16

19 મે 2016

સર્વે અનુસૂચિત વાણિજ્ય બેંકો

પ્રિય મહોદય,

બેંકિંગ નિયમન અધિનિયમ, 1949ની કલમ 36 (ક)ની પેટા-કલમ (2)ના અંતર્ગત  “યૂબીએસ એજી” નું બેંકિંગ કંપની તરીકે બંધ થવું.

અમે સૂચિત કરીએ છીએ કે બેંકિંગ નિયમન અધિનિયમન, 1949 ના અંતર્ગત “યુબીએસ એજી” બેંકિંગ કંપની તરીકે બંધ થઈ ગઈ છે જે ભારતીય 12 જાન્યુઆરી 2016ની અધિસૂચના બેંનિવિ.આઈબીડી.સં. 7718/23.13.062/2015-16 જે તારીખ ફેબ્રુઆરી 27-માર્ચ 04, 2016 ના ભારતના રાજપત્ર (ભાગ III- ખંડ 4) માં પ્રકાશિત કરવામાં આવેલ છે.

ભવદીય,

(એમ.જી. સુપ્રભાત)
ઉપમહાપ્રબંધક

 
  ���������� �������� ������, �۾�۾� ���� ���۵���

��۾� �������� : �ۈ�-5 ���� ���������, 1024x768 ������������۶۾���