Download
the gujarati
font
 
   અમારો પરિચય     ઉપયોગી માહિતી     વારંવાર પુછાતા પ્રશ્નો     નાણાકીય શિક્ષણ     ફરિયાદો   અન્ય લીંક  વધારાની પ્રવૃત્તિ 
����� >> >��������۾��� - ���"����
Note : To obtain an aligned printout please download the (81.00 kb ) version to your machine and then use respective software to print the story.
Date: 07/04/2016
ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની બીજી અનુસૂચીમાં “કોરિયા એક્સચેંજ બેંક કં. લિ.” નું નામ બદલીને “કેઈબી હાના બેંક” કરવું

ભારિબેં/2015-16/365
ડીબીઆર.ક્ર.આરઈટી.બીસી.88/12.07.137એ/2015-16

07 એપ્રીલ 2016

સર્વે અનુસૂચિત વાણિજ્ય બેંકો

પ્રિય મહોદય,

ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની બીજી અનુસૂચીમાં “કોરિયા એક્સચેંજ બેંક કં. લિ.” નું નામ બદલીને “કેઈબી હાના બેંક” કરવું.

અમો સૂચિત કરીએ છીએ કે 06 ઓક્ટોબર 2015 ની અધિસૂચના બેંનિવિ.આઈબીડી.ક્ર.4793/23.13.065/2015-16 ના માધ્યમથી ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની બીજી અનુસૂચીમાં “કોરિયા એક્સચેંજ બેંક કં. લિ.” નું નામ બદલીને “કેઈબી હાના બેંક” કરવામાં આવ્યું છે અને 19 ડિસેમ્બર 2015ના ભારતના રાજપત્ર (ભાગ III-ખંડ 4)માં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

ભવદીય,

(એમ.કે. સામંતરે)
મહાપ્રબંધક

 
  ���������� �������� ������, �۾�۾� ���� ���۵���

��۾� �������� : �ۈ�-5 ���� ���������, 1024x768 ������������۶۾���