| NBFC ભારતીય રિઝર્વ બેન્કને તેનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે |
તારીખ: 16 જાન્યુઆરી 2017
NBFC ભારતીય રિઝર્વ બેન્કને તેનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
નીચેની NBFC ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે.
| અનુ. નંબર |
કંપની નું નામ |
નોંધાયેલ કાર્યાલય નું સરનામું |
CoR નંબર |
જારી કરેલ તારીખ |
રદ્દીકરણ આદેશ તારીખ |
| 1 |
મેસર્સ એઓનિયન ઇન્વેસ્ટમેન્ટ કંપની. લીમીટેડ |
એન કે મહેતા ઇન્ટરનેશનલ હાઉસ,
178, બેકબે રેકલેમેશન,બાબુભાઈ ચીનાઈ માર્ગ, મુંબઈ-400020 |
13.00156 |
02 માર્ચ 1998 |
30 ડીસેમ્બર 2016 |
આ મુજબ, ઉપરોકત કંપની, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગેર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.
અજીત પ્રસાદ
સહાયક સલાહકાર
પ્રેસ પ્રકાશન: 2016-2017/1893 |
|